AMC Jr. Clerk

Description

App Helpline No : 7575878699 

 

કોર્ષની વિશેષતાઓ:    

• AMC ના અભ્યાસક્રમ  મુજબ તમામ વિષયોનો સમાવેશ

• ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ દ્વારા શિક્ષણ

• દરેક ટોપિક પર વીડિયો સાથે PDF સ્વરૂપે મટીરિયલ

• દરેક ટોપિક પર અભ્યાસ માટે પ્રેક્ટિસ ટેસ્ટ

• AMC પરીક્ષા પહેલા 5 ફુલ લેન્થ મૉક ટેસ્ટનું આયોજન

• તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

• 800+ વીડિયોઝ

• 12+ વિષય અને 10 ફેકલ્ટીઝ

• 400+ કલાકના લેક્ચર્સ

   Terms & Conditions:   

»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  આ કોર્ષ સાથે તમને કુલ ત્રણ વાર(3 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.

»  ત્રણથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપોઆપ બંધ થઈ જશે.

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. .     


»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 


   નોંધ:    
»  કુલ વિષયો અને તેનાંલેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદઅન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

AMC Jr. Clerk

₹799₹1,59850% off
Have a coupon?

₹799