ભારતીય બંધારણ અને ગુજરાતી ગદ્યસમીક્ષા (Comprehension)

Description

App Helpline No : 7575878699, 7575878661

કોર્ષની વિશેષતાઓ:    

»  નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ

»  PRB દ્વારા લેવાનાર Constable લેખિત પરીક્ષા માટે ઉપયોગી

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

»  ટોપિક સાથે ફ્રી PDF મટીરિયલની સુવિધા

»  150+ વીડિયોઝ

»  2 વિષય અને 3 ફેકલ્ટીઝ

»  100+ કલાકના લેક્ચર્સ

 

Terms & Conditions:   

»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  આ કોર્ષ સાથે તમને કુલ ત્રણ વાર(3 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.

»  ત્રણથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપોઆપ બંધ થઈ જશે.

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.      

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

 

નોંધ:    

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

ભારતીય બંધારણ અને ગુજરાતી ગદ્યસમીક્ષા (Comprehension)

₹299₹59850% off
Have a coupon?

₹299