
Description
App Helpline No : 7575878699 / 7575878661
કોર્ષની વિશેષતાઓ:
» AMCની નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ
» દરેક પ્રકરણના વીડિયો સાથે PDF સ્વરૂપે મટીરિયલ્સ
» દરેક પ્રકરણના અંતે વૈકલ્પિક પ્રશ્નોનું સોલ્યુશન
» દરેક પ્રકરણના અભ્યાસ માટે પ્રેક્ટિસ ટેસ્ટ
» Weekly ટેસ્ટનું આયોજન
» AMC પરીક્ષા પડેલા 100 ગુણની Basic Accounting & Auditingની મોક ટેસ્ટ
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
Terms & Conditions:
» એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» આ કોર્ષ સાથે તમને કુલ એક વાર(1 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપ ઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.
» એકથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપો આપ બંધ થઈ જશે.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
" ક્વોલિટી સંદર્ભે ડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષમાં-ફી રિફન્ડેબલ નથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
