સંશોધન/ આંકડા મદદનીશ Recorded Batch 2024-25

Description

હેલ્પલાઇન નંબર;

7575878699 / 7575878661

 

  કોર્ષની વિશેષતાઓ:

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-૩
GSSSB જાહેરાત ક્રમાંક:457/2026-27
માસ્ટર રેકોર્ડેડ કોર્સ

કોર્સની વિશેષતા ⚡️
➥ નવી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
➥ ગુજરાતના શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી પાસે શીખવાની તક
➥ 120 માર્ક્સનું વિષય સંબંધિત HD Quality Video+90 માર્ક્સ CCE ના નવા અભ્યાસક્રમ મુજબ ગણિત/રીઝનિંગ/GK ના Recorded Video
➥ ફ્રી સ્ટડી મટિરિયલ PDF સ્વરૂપે

✅ FEES :Rs.1999/- (6 Month Validity)

કોર્સની ખરીદી માટે આજે જ ડાઉનલોડ કરો Book Bird App

વધુ માહિતી માટે સંપર્ક કરો : 7575878699

 

   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  આ કોર્ષ સાથે તમને કુલ 2 વાર(2 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપ ઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.

»  બેથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપો આપ બંધ થઈ જશે.

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

" ક્વોલિટી સંદર્ભે ડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"

 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલ નથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

સંશોધન/ આંકડા મદદનીશ Recorded Batch 2024-25

₹1,499₹4,99971% off
Have a coupon?

₹1,499