
Description
કોર્ષની વિશેષતાઓ:
» AEI બઢતી માટે યોજાનાર ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ અભ્યાસક્રમ
» દરેક વિષયમાં Live લેકચર લેવામાં આવશે.
» સામાન્ય અભ્યાસ અને મેન્ટલ એબીલીટીના વિડીયો પૂર્વ તૈયારીઓ માટે મુકેલા છે.
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
Terms & Conditions:
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» આ કોર્ષ સાથે તમને કુલ બે વાર(2 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપ ઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.
» બે થી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપો આપ બંધ થઈ જશે.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
AEI Live + Recorded Batch 2023-24
₹2,499₹4,99850% off
Have a coupon?
