TAT(HS) મુખ્ય પરીક્ષા Live + Recorded Batch (Rohit Goswami Sir) 2023-24

Description

App Helpline No : 7575878699 / 7575878661

    કોર્ષની વિશેષતાઓ:    

»  TAT(HS) મુખ્ય પરીક્ષાના નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ

»  ગુજરાતી વર્ણનાત્મક + Method

»  દરરોજ લેખનકાર્ય દ્વારા ભરપૂર અભ્યાસ 

»  5  ગુજરાતી વર્ણનાત્મક મોક ટેસ્ટ ફ્રી (100 ગુણ) અને 2  Methodની મોક ટેસ્ટ ફ્રી (100 ગુણ)

»  જેમાં આપણે 2  ગુજરાતી વર્ણનાત્મક અને 1 Method ના પેપરની GPSCના અનુભવી તજજ્ઞો દ્વારા ચકાસણી કરી આપવામાં આવશે.    

 

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

   Terms & Conditions:   

»  જે કોઈ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં એડમિશન લીધા બાદ જો પ્રિલીમ પરીક્ષામાં ફેઇલ(Fail) થાય તેઓને 50% ફી પરત આપવામાં આવશે. અન્ય સંજોગોમાં એક વાર ફી ભર્યા બાદ ફી પરત મળશે નહી.

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  આ કોર્ષ સાથે તમને કુલ એક વાર(1 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપ ઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.

»  એકથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપો આપ બંધ થઈ જશે.

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

 

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

" ક્વોલિટી સંદર્ભે ડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"

 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલ નથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

 Syllabus:    TAT(HS) મુખ્ય પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લાઇવ લેક્ચર્સ ઘેર બેઠાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તેવી રીતે સુવ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવ્યાં છે જે આપ ઍપમાં પણ જોઈ શકશો.

TAT(HS) મુખ્ય પરીક્ષા Live + Recorded Batch (Rohit Goswami Sir) 2023-24

₹999₹1,99850% off
Have a coupon?

₹999