
Description
App Helpline No :
7575878699
7575878661
બેચની વિશેષતા
• GSSSB ની નવી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
• ગુજરાતના શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા લેક્ચર્સ & માર્ગદર્શન
• ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણના એકથી વધુ ફેકલ્ટીના લેક્ચર્સ ઉપલબ્ધ
• મુખ્ય પરીક્ષા અનુરૂપ તૈયાર કરવામા આવેલ કોર્સ
• FREE સ્ટડી મટિરિયલ PDF સ્વરૂપે
• આ કોર્સમાં ફક્ત ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણન માટે જ છે સામાન્ય અભ્યાસના વિષયો સામેલ નથી જેની નોંધ લેવી.
Terms & Conditions:
» એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» આ કોર્ષ સાથે તમને કુલ ત્રણ વાર(3 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.
» ત્રણથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપોઆપ બંધ થઈ જશે.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
» કોર્ષ ખરીદ્યા બાદઅન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
