
Description
App Helpline No : 7575878699 / 7575878661
» AMC વર્કશોપ સાથે RMC વર્કશોપ FREE (જુના APP Userને રૂ.999/- માં વર્કશોપ મળશે. જેના માટે ઉપરોક્ત હેલ્પલાઇન નંબર સંપર્ક કરી લીંક મેળવી લેવી.)
કોર્ષની વિશેષતાઓ:
» નવા અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનો સમાવેશ
» દરેક ટોપિક પર વીડિયો સાથે PDF સ્વરૂપે મટીરિયલ
» દરેક વિષય પર અભ્યાસ માટે પ્રેક્ટિસ ટેસ્ટ
» અમદાવાદ સ્પેશિયલ તેમજ એકાઉન્ટીંગ & ઓડિટીંગ જેવા વિષયો પર વિશેષ ધ્યાન
» દરેક વિષયના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના MCQs
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
» AMC SPECIAL TEST SERIES
» ગુજરાતી શબ્દભંડોળ TEST SERIES
Terms & Conditions:
» એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» એકથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપો આપ બંધ થઈ જશે.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષમાં-ફી રિફન્ડેબલ નથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં
