હિસાબનીશ, પેટા હિસાબનીશ, ઓડિટર, સબ ઓડિટર (MAINS EXAM LIVE BATCH) 2024-25

Description

App Helpline No : 7575878699 / 7575878661

   કોર્ષની વિશેષતાઓ:    

» નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ

»  5 મોક ટેસ્ટ (મુખ્ય પરીક્ષા)

»  આ બેચમાં એડમીશન લેનારને GS, ગણિત, રિઝનીંગ, ગુજરાતી, English તથા એકાઉન્ટ અને કોમર્સના પુસ્તકો ફ્રી મળશે.

   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  રૂ. 4999/- પેમેન્ટવાળા કોર્સની વેલિડિટી પ્રિલીમ + મુખ્ય પરીક્ષા સુધી 365 દિવસ(1-વર્ષ)ની રહેશે. 

»  બેથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપો આપ બંધ થઈ જશે.

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

" ક્વોલિટી સંદર્ભે ડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલ નથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

હિસાબનીશ, પેટા હિસાબનીશ, ઓડિટર, સબ ઓડિટર (MAINS EXAM LIVE BATCH) 2024-25

₹4,999₹9,99850% off
Have a coupon?

₹4,999