વનપાલ + વનરક્ષક રેકોર્ડેડ બેચ

Description

-    Without Book Price Rs. 899/-  

App Helpline No :
7575878699, 7575878661

કોર્સની વિશેષતા : 
»  ફોરેસ્ટ વિભાગના નવા RR મુજબ તૈયાર કરવામાં આવેલ કોર્સ  

»  ગણિત, ગુજરાતી ભાષા જેવા વિષયોમાં એકથી વધુ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા શિક્ષણ  

»  પર્યાવરણ, ભૂગોળ, વનતંત્ર, ઔષધી, વનવિભાગ, લાકડુ અને લાકડા ઉદ્યોગ જેવા ટૉપિક પર વિશેષ ભાર 

»  ગુજરાતી ભાષા અને કોમ્પ્રીહેન્શન, સામાન્ય જ્ઞાન, રિઝનિંગ અને ગણિતનો સમાવેશ  

»  ગાંધીનગરની તજજ્ઞ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ  

»  વીડિયો ડાઉનલોડ સુવિધા ઉપલબ્ધ

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

»  ટોપિક સાથે ફ્રી PDF મટીરિયલ તેમજ ટેસ્ટની સુવિધા


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

વનપાલ + વનરક્ષક રેકોર્ડેડ બેચ

₹899₹1,79850% off
Have a coupon?

₹899