TAT(S) & (HS) Recorded Batch (Prelims + Mains) 2026

Description

Call Our Helpline No. 7575878699 / 7575878661

કોર્ષની વિશેષતાઓ:  

»  અભ્યાસક્રમ : નવી પરીક્ષા પદ્વતિ અનુસાર

»  ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી ગોસ્વામી સરના લેક્ચર્સ અને માર્ગદર્શન

»  Prelims Part-1, Mains Paper-1 & Method ની સંપૂર્ણ તૈયારી 

»  Prelims :

  • કેળવણી, મનોવિજ્ઞાન, મૂલ્યાંકન અને  વર્ગવ્યવહાર જેવા વિષયો પર વિશેષ ભાર 
  • રીઝનીંગ,  સામન્ય જ્ઞાન (GK), English Grammar, ગુજરાતી શબ્દભંડોળ માટે તજજ્ઞ ફેકલ્ટી મેમ્બર દ્વારા લેક્ચર્સ 

»  Mains : 

      Paper-1   -   ગુજરાતી વર્ણનાત્મક (Gujarati Descriptive) 
      Paper-2   -   પદ્ધતિશાસ્ત્ર (Mthod)  

»  શૈક્ષણિક કરન્ટ અફેર્સ અને યોજનાઓ જેવા વિષયો અપડેટ માહિતી સાથેના લેક્ચર 

»  TAT(S) & (HS) ની સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ નવા અભ્યાસક્રમનો કોર્સ

»  સામાન્ય અભ્યાસ અને મેન્ટલ એબીલીટીના વિડીયો  

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

»  આ કોર્સમા ક્લાસ મટીરીયલ મળવાપાત્ર નથી. 


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

TAT(S) & (HS) Recorded Batch (Prelims + Mains) 2026

₹799₹3,99981% off
Have a coupon?

₹799