
Description
Call Our Helpline No. 7575878699 / 7575878661
Rs.99/- વાળા કોર્સની વેલીડીટી તા.16-08-2026 સુધી રહેશે.
કોર્ષની વિશેષતાઓ:
» અભ્યાસક્રમ : નવી પરીક્ષા પદ્વતિ અનુસાર
» ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી ગોસ્વામી સરના લેક્ચર્સ અને માર્ગદર્શન
» Mains Paper-1 & Method ની સંપૂર્ણ તૈયારી
» Mains :
Paper-1 - ગુજરાતી વર્ણનાત્મક (Gujarati Descriptive)
Paper-2 - પદ્ધતિશાસ્ત્ર (Mthod)
» TAT(S) & (HS) ની સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ નવા અભ્યાસક્રમનો કોર્સ
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
» આ કોર્સમા ક્લાસ મટીરીયલ મળવાપાત્ર નથી.
Terms & Conditions:
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
સારસ્વત TAT(S) & (HS) Recorded Batch (Mains)
₹499₹1,99976% off
Have a coupon?
