DySO Mains Recorded Course

Description

App Helpline No :
7575878699
7575878661

 

કોર્ષની વિશેષતાઓ:    

»  GPSC ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલ કોર્સ

»  ગણિત અને રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ & અંગ્રેજી વ્યાકરણ જેવા વિષયોમાં એકથી વધુ તજજ્ઞ ફેકલ્ટી 

»  Free  લેક્ચર ટેસ્ટ તેમજ PDF સ્વરૂપે ક્લાસ માટીરિયલની સુવિધા  

»  ગાંધીનગરની તજજ્ઞ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ  

»  વીડિયો ડાઉનલોડ સુવિધા ઉપલબ્ધ

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

»  ટોપિક સાથે ફ્રી PDF મટીરિયલની સુવિધા

»  દરેક ટોપિક સાથે ટેસ્ટ સુવિધા

»  30+ વિષય અને 25+ ફેકલ્ટીઝ

»  1500+ કલાકના લેક્ચર્સ

»  કરંટ અફેર્સ સિવાયના તમામ વિષયોનો સમાવેશ  

 

Terms & Conditions:   

»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  આ કોર્ષ સાથે તમને કુલ ત્રણ વાર(3 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.

»  ત્રણથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપોઆપ બંધ થઈ જશે.

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.   


»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 


" ક્વોલિટી સંદર્ભેડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"
   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદઅન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
  Syllabus:   નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિડીયો કોર્ષ લેક્ચર્સ ઘેર બેઠાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તેવી રીતે સુવ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવ્યાંછે જે આપ ઍપમાં પણ જોઈ શકશો.

DySO Mains Recorded Course

₹899₹2,49965% off
Have a coupon?

₹899