પંચાયત જુ.ક્લાર્ક & તલાટી (2025-26) Smart Course

Description

App Helpline No : 7575878699 / 7575878661
 

કોર્ષની વિશેષતાઓ:    

»  નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી

»  ટોપિક સાથે ફ્રી PDF મટીરિયલની સુવિધા

»  દરેક ટોપિક સાથે ટેસ્ટ સુવિધા

»  3000+ વીડિયોઝ

»  30+ વિષય અને 25+ ફેકલ્ટીઝ

»  1700+ કલાકના લેક્ચર્સ

 

Terms & Conditions:   

»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.

" ક્વોલિટી સંદર્ભેડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"

 નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.

»  કોર્ષ ખરીદ્યા બાદઅન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
  Syllabus : નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિડીયો કોર્ષ લેક્ચર્સ ઘેર બેઠાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તેવી રીતે સુવ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવ્યાં છે જે આપ ઍપમાં પણ જોઈ શકશો.

પંચાયત જુ.ક્લાર્ક & તલાટી (2025-26) Smart Course

₹499₹4,99991% off
Have a coupon?

₹499