દ્રોણાચાર્ય TAT(HS) મનોવિજ્ઞાન CONTENT LIVE BATCH (Prelims + Mains)

Description

Call Our Helpline No. 7575878699 / 7575878661

કોર્ષની વિશેષતાઓ:  

»  અભ્યાસક્રમ : નવી પરીક્ષા પદ્વતિ અનુસાર

»  મનોવિજ્ઞાન વિષયના ગુજરાતના નિષ્ણાંત ફેકલ્ટી ડૉ. ખોડીદાસ ઝાલોડીયા સરના લાઈવ લેક્ચર્સ અને માર્ગદર્શન

»  Prelims + Mains ની સંપૂર્ણ તૈયારી એક જ બેચમાં   

»  Prelims + Mains માટે મનોવિજ્ઞાન વિષયના 80 માર્કસ વિષયવસ્તુ આધારિત બેચ  


Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

દ્રોણાચાર્ય TAT(HS) મનોવિજ્ઞાન CONTENT LIVE BATCH (Prelims + Mains)

₹9,999₹14,99934% off
Have a coupon?

₹9,999