
Description
App Helpline No : 7575878699
કોર્ષની વિશેષતાઓ:
» નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ
» GSSSB દ્વારા યોજાનાર CCE પ્રિલીમ પરીક્ષા માટે ઉપયોગી
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
» ટોપિક સાથે ફ્રી PDF મટીરિયલની સુવિધા
» દરેક ટોપિક સાથે ટેસ્ટ સુવિધા
» 2200+ વીડિયોઝ
» 22+ વિષય અને 23+ ફેકલ્ટીઝ
» 1000+ કલાકના લેક્ચર્સ
Terms & Conditions:
» એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» આ કોર્ષ સાથે તમને કુલ ત્રણ વાર(3 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.
» ત્રણથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપોઆપ બંધ થઈ જશે.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» લાઇફ ટાઈમ વેલીડીટીવાળા કોર્ષમાં શરૂઆતમાં આપને 1000 દિવસ કોર્ષ ખોલી આપવામાં આવશે. જો આપે 1000 દિવસ સુધી 3 Attempt પૂરા કરેલ નહીં હોય તો આગળ વેલીડીટી વધારવા માટે Helpline No.7575878699 પર જાણ કરી કોર્ષની વેલીડીટી વધારી શકો છો.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
" ક્વોલિટી સંદર્ભેડેમો વીડિયો જુઓ પછી જ કોર્ષ ખરીદો"
નોંધ:
» કુલ વિષયો અને તેનાંલેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
» કોર્ષ ખરીદ્યા બાદઅન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
Syllabus : નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિડીયો કોર્ષ લેક્ચર્સ ઘેર બેઠાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તેવી રીતે સુવ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવ્યાંછે જે આપ ઍપમાં પણ જોઈ શકશો.
વિષયો:
(1). ગુજરાતી (MAINS) (મેહુલસિંહ રાવ સર)
(2). ENGLISH (MAINS) (K J TRIVEDI SIR)
(3). ભારતનો ઇતિહાસ (PRELIMS) (અનિસ સર)
(4). સાંસ્કૃતિક વારસો (PRELIMS) (વિશાલ સર)
(5). ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ (PRELIMS) (મેહુલસિંહ રાવ સર)
(6). ભારતીય અર્થતંત્ર અને આયોજન (PRELIMS) (યાજ્ઞીક સર સર)
(7). ગુજરાતનો ઇતિહાસ (PRELIMS) (ઋતુરાજસિંહ રાણા સર)
(8). લોકપ્રશાસન અને શાસન (PRELIMS) (મેહુલસિંહ રાવ સર)
(9). વિજ્ઞાન અને ટેક્નૉલૉજી (PRELIMS) (નિખીલ સર અને અનિશ સર)
(10). આંતરરાષ્ટ્રીય સંબંધો (MAINS) (અનિસ સર)
(11). ઇતિહાસ (MAINS) (અનિસ સર)
(12). સાંસ્કૃતિક વારસો (MAINS) (જીગર કાપડિયા સર)
(13). ભૂગોળ (MAINS) (ચિંતન જાની સર)
(14). ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ (MAINS) (મેહુલસિંહ રાવ સર)
(15). વિજ્ઞાન અને ટેક્નૉલૉજી (MAINS)
(16). લોકસેવામાં નીતિશાસ્ત્ર (MAINS)
(17). આંતરરાષ્ટ્રીય સંબંધો (PRELIMS) (અનિસ સર)
(18). ભારતીય અર્થતંત્ર અને આયોજન (MAINS) (NISHI NAIR)
(19). ગણિત (PRELIMS) (ભાવિન પટેલ સર અને યશ પટેલ સર)
(20). લોકપ્રશાસન અને શાસન (MAINS) (મેહુલસિંહ રાવ સર)
(21). ભારતની ભૂગોળ (PRELIMS) (અનિસ સર)
(22). REASONING (PRELIMS)
