સિદ્ધિ TAT(HS) Commerce (Prelims + Mains) Master Live Batch_FEB_2026

Description

-   TAT(HS) કોમર્સ (Prelims) Live Batch Rs.999 (With Material & Rs. 499  Without Material) 

Call Our Helpline No. 7575878699 / 7575878661

FREE

»  TAT(HS) કોમર્સની રેકોર્ડેડ બેચ FREE

»  યુનિટ ટેસ્ટ

»  મોક ટેસ્ટ 

»  Reading Material ઝેરોક્ષ સ્વરૂપે

»  ક્લાસ મટીરિયલ PDF સ્વરૂપે

 

કોર્ષની વિશેષતાઓ:  

»  પ્રાથમિક પરીક્ષાની સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી 

»  મુખ્ય પરીક્ષા માટે રોજ Answer Writting પ્રેક્ટિસ

»  પરીક્ષા પહેલા પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષા માટે મોક્ટેસ્ટનું આયોજન

»  લેક્ચરના ટોપિક વાઈઝ યુનિટ ટેસ્ટનું આયોજન

»  કોમર્સના તમામ ટોપિક આવરી લેવામાં આવશે

»  નામાનાં મૂળતત્ત્વો પર ખાસ ધ્યાન

»  ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી ગોસ્વામી સરના લેક્ચર્સ અને માર્ગદર્શન

»  Prelims Part-1, Mains Paper-1 & Method ની સંપૂર્ણ તૈયારી 

»  શૈક્ષણિક કરન્ટ અફેર્સ અને યોજનાઓ જેવા વિષયો અપડેટ માહિતી સાથેના લેક્ચર 

»  TAT(S) & (HS) ની સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ નવા અભ્યાસક્રમનો કોર્સ

»  સામાન્ય અભ્યાસ અને મેન્ટલ એબીલીટીના વિડીયો  

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

સિદ્ધિ TAT(HS) Commerce (Prelims + Mains) Master Live Batch_FEB_2026

₹2,499₹7,99869% off
Have a coupon?

₹2,499