
Description
Helpline No. 7575878699 / 7575878661
Without Material ₹ 1999 | With Material ₹ 2999
લાઇવ બેચની વેલિડિટિ પ્રાથમિક પરીક્ષાની તારીખ સુધી
કોર્ષની વિશેષતાઓ:
» અભ્યાસક્રમ : નવી પરીક્ષા પદ્વતિ અનુસાર
» શૈક્ષણિક મનોવિજ્ઞાનની તૈયારી માટે ગુજરાતના નિષ્ણાત ફેકલ્ટી ઝાલોડીયા સાહેબના લાઇવ લેક્ચર્સ
» રિઝનિંગની તૈયારી માટે SPIPA ના બેસ્ટ ફેકલ્ટી મૌલિક પટેલ સરના લેક્ચર્સ
» ગુજરાતી & English ની તૈયારી માટે નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટી
» પરીક્ષા પાસ કરવા માટેનો હકારાત્મક અભિગમ કેળવવા માટે મદદરૂપ
» લાઈવ લેક્ચર્સની સાથે-સાથે રેકોર્ડેડ લેક્ચર્સ પણ ઉપલબ્ધ
» તમારા વિદ્યાર્થીના સફરથી સરકારી શિક્ષક બનવા સુધીનો સચોટ રોડમેપ
FREE : * TAT(HS) રેકોર્ડેડ બેચ રોહિત ગોસ્વામી સર
* TAT(HS) MOCK TEST SERIES 2026
* ગુજરાતી શબ્દભંડોળ Test Series
» ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી ગોસ્વામી સરના લેક્ચર્સ અને માર્ગદર્શન
» Prelims Part-1, Mains Paper-1 & Method ની સંપૂર્ણ તૈયારી
» Prelims :
- કેળવણી, મનોવિજ્ઞાન, મૂલ્યાંકન અને વર્ગવ્યવહાર જેવા વિષયો પર વિશેષ ભાર
- રીઝનીંગ, સામન્ય જ્ઞાન (GK), English Grammar, ગુજરાતી શબ્દભંડોળ માટે તજજ્ઞ ફેકલ્ટી મેમ્બર દ્વારા લેક્ચર્સ
Terms & Conditions:
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
TAT(HS) શિક્ષક અભિયોગ્યતા વિભાગ-1 Live Batch (Prelims) 2026
₹1,999₹3,99951% off
Have a coupon?
