
Description
- TAT(HS) કોમર્સ (Prelims + Mains) Content Live Batch Rs.3499
- TAT(HS) કોમર્સ (Prelims) Live Batch Rs.2499
Call Our Helpline No. 7575878699 / 7575878661/ 7575878660
FREE
» TAT(HS) Statistics (આંકડાશાસ્ત્ર) રેકોર્ડેડ બેચ FREE
» યુનિટ ટેસ્ટ
» મોક ટેસ્ટ
» ક્લાસ મટીરિયલ PDF સ્વરૂપે
કોર્ષની વિશેષતાઓ:
» પ્રાથમિક પરીક્ષાની સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી
» મુખ્ય પરીક્ષા માટે રોજ Answer Writting પ્રેક્ટિસ
» પરીક્ષા પહેલા પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષા માટે મોક્ટેસ્ટનું આયોજન
» લેક્ચરના ટોપિક વાઈઝ યુનિટ ટેસ્ટનું આયોજન
» આંકડાશાસ્ત્રના તમામ ટોપિક આવરી લેવામાં આવશે
» ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી ગોસ્વામી સરના લેક્ચર્સ અને માર્ગદર્શન
» Prelims Part-1, Mains Paper-1 & Method ની સંપૂર્ણ તૈયારી
» TAT (HS) ની સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ નવા અભ્યાસક્રમનો કોર્સ
» સામાન્ય અભ્યાસ અને મેન્ટલ એબીલીટીના વિડીયો
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
Terms & Conditions:
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
TAT (HS) Statistics
₹3,499₹6,99850% off
Have a coupon?
