
Description
App Helpline No : 7575878699, 7575878661
કોર્ષની વિશેષતાઓ:
» નવી પરીક્ષા પદ્ધતિ અનુરૂપ અભ્યાસક્રમ
» GSSSB CCE તથા PRB દ્વારા લેવાનાર PSI અને Constable લેખિત પરીક્ષા માટે ઉપયોગી
» તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી
» ટોપિક સાથે ફ્રી PDF મટીરિયલની સુવિધા
» 250+ વીડિયોઝ
» 2 વિષય અને 3 ફેકલ્ટીઝ
» 150+ કલાકના લેક્ચર્સ
ઉપરોક્ત દર્શાવેલ ફી ફક્ત કોર્સની છે પુસ્તકનો ચાર્જ અલગથી ચુકવવાનો થશે.
પુસ્તકની ખરીદી માટે આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.
Terms & Conditions:
» એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» આ કોર્ષ સાથે તમને કુલ ત્રણ વાર(3 Attempt) તમારો ફોન બદલવાની કે તેને ફોર્મેટ કરીને ફરીથી ઍપઇન્સ્ટૉલ કરવાની સુવિધા આપવામાં આવશે.
» ત્રણથી વધુ વખત ફોન બદલવાના કે ફોન ફોર્મેટ કરવાના કિસ્સામાં સંબંધિત દરેક કોર્ષ/મોડ્યૂલનું સબસ્ક્રીપ્શન આપોઆપ બંધ થઈ જશે.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. .
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંનાડૅમો વીડિયો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયોપર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતેકાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
Syllabus: નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિડીયો કોર્ષ લેક્ચર્સ ઘેર બેઠાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તેવી રીતે સુવ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવ્યાંછે જે આપ ઍપમાં પણ જોઈ શકશો.
