TAT HS Commerce Mains શિક્ષક Live Batch

Description

-  TAT HS Commerce Mains શિક્ષક Live Batch 499 Rs./- 

Call Our Helpline No. 7575878699 / 7575878661

 

કોર્ષની વિશેષતાઓ:  

» TAT(HS) કોમર્સની Mains રેકોર્ડેડ બેચ 

» નામાનાં મૂળતત્ત્વો Subject પર ખાસ ધ્યાન 

» નામાનાં મૂળતત્ત્વો વિષયમાં દાખલાઓની વિશેષ પ્રેક્ટિસ

» વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેમજ સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેવા વર્ણનાત્મક વિષયો માટે જવાબ સહિત સમજૂતી

» મોક ટેસ્ટ 

»  ક્લાસ મટીરિયલ PDF સ્વરૂપે

»  મુખ્ય પરીક્ષા માટે રોજ Answer Writting પ્રેક્ટિસ

»  પરીક્ષા પહેલા મુખ્ય પરીક્ષા માટે મોક્ટેસ્ટનું આયોજન

»  કોમર્સના તમામ ટોપિક આવરી લેવામાં આવશે

»  Mains Paper 1 Gujarati Subject માટે ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી ગોસ્વામી સરના લેક્ચર્સ અને માર્ગદર્શન

»  TAT (HS) ની સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ નવા અભ્યાસક્રમનો કોર્સ

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

TAT HS Commerce Mains શિક્ષક Live Batch

₹1,999₹4,99861% off
Have a coupon?

₹1,999