TET-1  વિદ્યાસહાયક રેકોર્ડેડ બેચ

Description

Call Our Helpline No. 7575878699 / 7575878661

કોર્ષની વિશેષતાઓ:  

  • ગુજરાતના શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટીના લેક્ચર્સ 

  • નવી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી

  • વિભાગ – 1 : બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (૩૦ ગુણ)    

  • વિભાગ – 2 : ગુજરાતી ભાષા (Language I) (30 ગુણ)    

  • વિભાગ – 3 : અંગ્રેજી ભાષા (Language II) (30 ગુણ)    

  • વિભાગ – 4 : ગણિત & પદ્ધતિશાસ્ત્ર (૩૦ ગુણ)    

  • વિભાગ – 5 : પર્યાવરણ, GK & શિક્ષણ કરન્ટ (૩૦ ગુણ)    

  • ફ્રી સ્ટડી મટિરિયલ PDF સ્વરૂપે

 

કોર્સ લીધા પહેલા એકવાર અવશ્ય Demo Lecture જોઇ લેવા વિનંતી


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

TET-1 વિદ્યાસહાયક રેકોર્ડેડ બેચ

₹1,999₹4,99961% off
Have a coupon?

₹1,999