
Description
Call Our Helpline No. 7575878699 / 7575878661
**બેચમાં આવરી લેવાતા વિષયો**
Part-1
બાળવિકાસ, શિક્ષણશાસ્ત્ર, સમાવેશી શિક્ષણ | 25 |
ગુજરાતી/અંગ્રેજી અર્થગ્રહણ (શબ્દભંડોળ+વ્યાકરણ) | 25 |
સામાન્ય જ્ઞાન + રિઝનિંગ + શૈક્ષણિક કરન્ટ | 25 |
Part-2
ગણિત/વિજ્ઞાન વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર | 75 |
સામાજિક વિજ્ઞાન વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર | 75 |
ભાષા વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર | 75 |
બેચની વિશેષતા
- નવી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
- ગુજરાતના શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા લેક્ચર્સ & માર્ગદર્શન
- ફ્રી સ્ટડી મટિરિયલ PDF સ્વરૂપે
- ફ્રી મોક ટેસ્ટ પરીક્ષા પહેલા આયોજન
- માર્ગદર્શક : અભિમન્યુ સર & આનંદ સર
✅ FEES : Rs.2499/- (Validity 1 Year)
કોર્સ લીધા પહેલા એકવાર અવશ્ય Demo Lecture જોઇ લેવા વિનંતી
Terms & Conditions:
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
TET-2 વિદ્યાસહાયક લાઇવ + રેકોર્ડેડ બેચ
₹2,799₹7,99966% off
Have a coupon?
