TET-1 / 2 વિદ્યાસહાયક લાઇવ + રેકોર્ડેડ બેચ

Description

Call Our Helpline No. 7575878699 / 7575878661

બેચની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
  • ગુજરાતના શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા લેક્ચર્સ & માર્ગદર્શન
  • ફ્રી સ્ટડી મટિરિયલ PDF સ્વરૂપે
  • ફ્રી મોક ટેસ્ટ પરીક્ષા પહેલા આયોજન
  • માર્ગદર્શક : અભિમન્યુ સર & આનંદ સર

**બેચમાં આવરી લેવાતા વિષયો**

TET - 1 

  • બાળવિકાસ, શિક્ષણશાસ્ત્ર, સમાવેશી શિક્ષણ  | 30 |
  • ગુજરાતી અર્થગ્રહણ અને પદ્ધતિશાસ્ત્ર | 30 |
  • અંગ્રેજી અર્થગ્રહણ અને પદ્ધતિશાસ્ત્ર | 30 |
  • ગણિત વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર  | 30 |
  • પર્યાવરણ વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર    | 20 |
  • સામાન્ય જ્ઞાન + રિઝનિંગ + શૈક્ષણિક કરન્ટ  | 10 |

TET-2

Part-1

  • બાળવિકાસ, શિક્ષણશાસ્ત્ર, સમાવેશી શિક્ષણ  | 25 |
  • ગુજરાતી/અંગ્રેજી અર્થગ્રહણ (શબ્દભંડોળ+વ્યાકરણ) | 25 |
  • સામાન્ય જ્ઞાન + રિઝનિંગ + શૈક્ષણિક કરન્ટ  | 25 |

Part-2

  • ગણિત/વિજ્ઞાન વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર  | 75 |
  • સામાજિક વિજ્ઞાન વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર  | 75 |
  • ભાષા વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર  | 75 |

 

✅ FEES : Rs.2999/- (Validity 1 Year)

 

કોર્સ લીધા પહેલા એકવાર અવશ્ય Demo Lecture જોઇ લેવા વિનંતી


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

TET-1 / 2 વિદ્યાસહાયક લાઇવ + રેકોર્ડેડ બેચ

₹2,999₹9,99971% off
Have a coupon?

₹2,999