NCERT-GCERT ધોરણ-6 થી 12 ટેસ્ટ મોડ્યુલ (All in One) 10,000+ MCQs પુસ્તક

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

ટેસ્ટ મોડ્યુલની વિશેષતાઓ: 

- ઈતિહાસ, ભૂગોળ, બંધારણ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન ટેક્નોલોજી જેવા વિષયોને આવરી લેતા અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો.

- વિષય તેમજ ટોપીક પ્રમાણે ગુણવત્તાયુક્ત પ્રશ્નો.

- દરેક પ્રકરણમાંથી ખૂબ જ બારીકાઈમાંથી બનાવવામાં આવેલા પ્રશ્નો.

- વિધાનવાળા પ્રશ્નો (પાંચ વિધાન, ચાર વિધાન, ત્રણ વિધાન અને બે વિધાનવાળા પ્રશ્નો)

- જોડકાંવાળા પ્રશ્નો.

- પરીક્ષામાં સારા માર્કસ મેળવવા માટે ઉપયોગી એવા ખાસ ફેક્ટ આધારિત પ્રશ્નો. 

- ધોરણ 6 થી 12ના  કુલ 10,000 + પ્રશ્નોનો સમાવેશ. 

- આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ મુજબનું સચોટ આયોજન

- બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા

- વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.

- ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.

- આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.

 

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  લાઇફ ટાઈમ વેલીડીટીવાળા કોર્ષમાં શરૂઆતમાં આપને 1000 દિવસ કોર્ષ ખોલી આપવામાં આવશે. જો આપે 1000 દિવસ સુધી 3 Attempt પૂરા કરેલ નહીં હોય તો આગળ વેલીડીટી વધારવા માટે Helpline No.7575878699 પર જાણ કરી કોર્ષની વેલીડીટી વધારી શકો છો.     
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

Test SeriesSubjects

1. પ્રાચીન ભારતનો ઈતિહાસ (NCERTGCERT)

2. મધ્યકાલીન ભારતનો ઈતિહાસ (NCERTGCERT)

3. આધુનિક ભારતનો ઈતિહાસ (NCERTGCERT)

4. વિશ્વનો ઇતિહાસ (NCERTGCERT)

11. જીવવિજ્ઞાન (NCERTGCERT)

12. ભૌતિક વિજ્ઞાન (NCERTGCERT)

5. વારસો (NCERT GCERT)

6. ભૂગોળ (NCERT GCERT)

NCERT-GCERT ધોરણ-6 થી 12 ટેસ્ટ મોડ્યુલ (All in One) 10,000+ MCQs પુસ્તક

₹299₹59050% off
Have a coupon?