AMC Jr. Clerk Test Series

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

AMC Jr. Clerk Test Series

 AMC, RMC, JMC, KMU, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી 

 

- 56 દિવસનું સુવર્ણ આયોજન

- દરરોજ ટાર્ગેટ + ટેસ્ટ 

 

 AMC Test Series ની વિશેષતાઓ 

• સમગ્ર AMC Jr. Clerk નો પરીક્ષાલક્ષી નીચોડ

• કુલ 51 દિવસ અલગ-અલગ વિષય અને અલગ-અલગ વિષયવાર આધારિત ટેસ્ટનું આયોજન.

• સમગ્ર આયોજન દરમિયાન કુલ 5 ફુલ લેન્થ મૉક ટેસ્ટ.

• આ આયોજનની સાથે ગુજરાતી શબ્દભંડોળનું કુલ 50 દિવસનું આયોજન બિલકુલ ફ્રી.

• આ સમગ્ર આયોજન દરમિયાન કુલ 2000+ ગુણવત્તાયુક્ત પ્રશ્નોની પદ્ધતિસર પરીક્ષા.

• અમદાવાદ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકના પ્રશ્નોનો સમાવેશ.

• બેઝિક એકાઉન્ટીંગ અને બેઝિક ઓડિટીંગના ગુણવત્તાયુક્ત પ્રશ્નોનો સમાવેશ.

• બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા

• વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.

• ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.

• ફક્ત એક ક્લિક/ટૅપ દ્વારા ટેસ્ટમાંના દરેક પ્રશ્નની થીયરી/વીડિયો સમજૂતી, જેના થકી વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકશે.

-  આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.

 

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  લાઇફ ટાઈમ વેલીડીટીવાળા કોર્ષમાં શરૂઆતમાં આપને 1000 દિવસ કોર્ષ ખોલી આપવામાં આવશે. જો આપે 1000 દિવસ સુધી 3 Attempt પૂરા કરેલ નહીં હોય તો આગળ વેલીડીટી વધારવા માટે Helpline No.7575878699 પર જાણ કરી કોર્ષની વેલીડીટી વધારી શકો છો.     
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

Test SeriesSubjects
AMC Jr. Clerk Test Series

AMC Jr. Clerk Test Series

ગુજરાતી શબ્દભંડોળ પુસ્તક ટેસ્ટ મોડ્યુલ

Uncategorized

AMC Jr. Clerk Test Series

₹299₹99771% off
Have a coupon?