
Description
વધુ જાણકારી મેળવવા કૉલ કરો:
7575878699, 7575868661
50% Discount માટે પ્રોમોકોડ use કરો : bookbird50
- બુક બર્ડ દ્વારા યોજાયેલા CCE Prelim માટે 30 મૉક ટેસ્ટ આયોજન કરવામાં આવશે.
- આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.
બુક બર્ડ મૉકટેસ્ટની વિશેષતાઓ:
- આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ મુજબનું સચોટ આયોજન
- બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા
- વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.
- ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.
Terms & Conditions:
» એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
» કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી.
» ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.
» લાઇફ ટાઈમ વેલીડીટીવાળા કોર્ષમાં શરૂઆતમાં આપને 1000 દિવસ કોર્ષ ખોલી આપવામાં આવશે. જો આપે 1000 દિવસ સુધી 3 Attempt પૂરા કરેલ નહીં હોય તો આગળ વેલીડીટી વધારવા માટે Helpline No.7575878699 પર જાણ કરી કોર્ષની વેલીડીટી વધારી શકો છો.
» નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો.
નોંધ:
» કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
» કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
» સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
» કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
» કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
» Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
» કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
