
Description
વધુ જાણકારી મેળવવા કૉલ કરો:
7575878699, 7575868661
GSRTC કંડક્ટર MOCK TEST SERIES
કંડક્ટર TEST SERIES ની વિશેષતાઓ :
• સમગ્ર GSRTC કંડક્ટરનો પરીક્ષાલક્ષી નીચોડ
• નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રશ્નો
• તજજ્ઞ ફેકલ્ટી મેમ્બર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નો.
• મોટર વ્હીકલ એક્ટ-1988, રોડ સેફ્ટી, પ્રાથમિક સારવાર, નિગમના વિશેષ પ્રશ્નોનો સમાવેશ
• ટિકિટ-લગેજને લગતા મહત્ત્વના દાખલાનો સમાવેશ
• બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા
• વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.
• ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.
• ફક્ત એક ક્લિક/ટૅપ દ્વારા ટેસ્ટમાંના દરેક પ્રશ્નની થીયરી/વીડિયો સમજૂતી, જેના થકી વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકશે.
- આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.
