GSRTC કંડક્ટર MOCK TEST SERIES

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

GSRTC કંડક્ટર MOCK TEST SERIES

 

કંડક્ટર TEST SERIES ની વિશેષતાઓ : 

• સમગ્ર GSRTC કંડક્ટરનો પરીક્ષાલક્ષી નીચોડ

• નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રશ્નો 

• તજજ્ઞ ફેકલ્ટી મેમ્બર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નો.

• મોટર વ્હીકલ એક્ટ-1988, રોડ સેફ્ટી, પ્રાથમિક સારવાર, નિગમના વિશેષ પ્રશ્નોનો સમાવેશ 

• ટિકિટ-લગેજને લગતા મહત્ત્વના દાખલાનો સમાવેશ 

• બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા

• વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.

• ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.

• ફક્ત એક ક્લિક/ટૅપ દ્વારા ટેસ્ટમાંના દરેક પ્રશ્નની થીયરી/વીડિયો સમજૂતી, જેના થકી વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકશે.

-  આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.

GSRTC કંડક્ટર MOCK TEST 1

GSRTC કંડક્ટર MOCK TEST 2

GSRTC કંડક્ટર MOCK TEST 3

GSRTC કંડક્ટર MOCK TEST 4

GSRTC કંડક્ટર MOCK TEST 5

GSRTC કંડક્ટર MOCK TEST 6

GSRTC કંડક્ટર MOCK TEST 7

GSRTC કંડક્ટર MOCK TEST 8

GSRTC કંડક્ટર MOCK TEST SERIES

₹399₹79850% off
Have a coupon?