CCE (GROUP-B) મુખ્ય પરીક્ષા મૉક ટેસ્ટ

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

 

બુક બર્ડ મૉકટેસ્ટની વિશેષતાઓ: 

- GSSSBના નવી પરીક્ષા પદ્ધતિ મુજબના ગુણવત્તાયુક્ત પ્રશ્નો

- GCERT / NCERT આધારિત વિધાનવાળા તેમજ જોડકાવાળા પ્રશ્નોનો સમાવેશ

- દરેક વિષયને કરન્ટ અફેર્સ સાથે લિન્ક કરીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને બનાવવામાં આવેલા નવી પેટર્નના પ્રશ્નો 

- મોક ટેસ્ટ આપ્યા બાદ રિઝલ્ટ અને તમારો ઓલ ગુજરાત રેન્ક જાણી શકશો.

- TCS પેટર્ન મુજબ તેમજ કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવેલા ક્ષતિરહિત ગણિત અને રિઝનિંગના દાખલાઓનો સમાવેશ 

- આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ મુજબનું સચોટ આયોજન

- બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા

- વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.

- ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.

 

 

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  લાઇફ ટાઈમ વેલીડીટીવાળા કોર્ષમાં શરૂઆતમાં આપને 1000 દિવસ કોર્ષ ખોલી આપવામાં આવશે. જો આપે 1000 દિવસ સુધી 3 Attempt પૂરા કરેલ નહીં હોય તો આગળ વેલીડીટી વધારવા માટે Helpline No.7575878699 પર જાણ કરી કોર્ષની વેલીડીટી વધારી શકો છો.     
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

CCE Mains (GROUP-B) MOCK TEST-1

CCE Mains (GROUP-B) MOCK TEST-2

CCE Mains (GROUP-B) MOCK TEST-3

CCE Mains (GROUP-B) MOCK TEST-4

CCE Mains (GROUP-B) MOCK TEST-5

CCE Mains (GROUP-B) MOCK TEST-6

CCE (GROUP-B) મુખ્ય પરીક્ષા મૉક ટેસ્ટ

₹399₹79850% off
Have a coupon?