GCERT-NCERT Std. 6 to 12 Book (DAILY FREE TEST SERIES)

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

GCERT-NCERT Std. 6 to 12 Book (DAILY FREE TEST SERIES)

વિશેષતાઓ 

  • GCERT-NCERT Std. 6 to 12 બુક બર્ડ પબ્લિકેશનના પુસ્તક આધારિત FREE DAILY TEST SERIES
  • દરરોજ વિષયવાઇઝ અને ટૉપિકવાઇઝ ગુણવત્તાયુક્ત 30 પ્રશ્નોની ટેસ્ટ  
  • તમામ પ્રશ્નોનું Youtube પર લાઈવ સોલ્યુશન
  • પોલીસ ભરતીના (PSI+કોન્સ્ટેબલના) નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6 થી 12 નો પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ  (GCERT+NCERT)નો સમાવેશ
  • પોલીસ કોન્સ્ટેબલ અને PSI અભ્યાસક્રમનો સમગ્ર પરીક્ષાલક્ષી નીચોડ
  • ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસાનો સમાવેશ 
  • વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે
  • ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથે-સાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે
  • આ ટેસ્ટ ફક્ત BOOK BIRD APP પર ફ્રી આપવામાં આવશે.  
  • આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

01_ઇતિહાસ_વૈદિક યુગ અને અનુવૈદિક યુગ_પેજ નં-12 થી 18_Std-6 to 12_NCERT + GCERT

02_ભૂગોળ_કુદરતી સંશાધનો જતન અને સંરક્ષણ વન્યજીવ સંશાધન & કુદરતી વનસ્પતિ Std-6 to 12 NCERT + GCERT BOOK

03_બંધારણનું ધડતર અને લક્ષણો પેજ નં-321 થી 325 Std-6 to 12 NCERT + GCERT BOOK

04_ગણિત_ટ્રેન અને હોડી આધારિત દાખલા

07_ભૂગોળ_પૃથ્વીનો ઉદભવ, ઉત્ક્રાંતિ અને પૃથ્વીની સંરચના_પેજ નં-248 થી 255_Std-6 to 12_NCERT+GCERT BOOK

05_ઇતિહાસ_જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ_પેજ નં 18 થી 24_Std-6 to 12_NCERT

06_Reasoning_Inequality_અસમાનતા_સૌથી_અઘરો_ટોપીક

08_બંધારણ_સરકાર & ન્યાય તંત્ર_પેજ નં-325 થી 330_Std-6 to 12_NCERT+GCERT BOOK

GCERT-NCERT Std. 6 to 12 Book (DAILY FREE TEST SERIES)