સંશોધન મદદનીશ/આંકડા મદદનીશ મોક ટેસ્ટ સિરીઝ

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ મુજબ અભ્યાસક્રમ 
  • પરીક્ષા પહેલા 5 મોક ટેસ્ટ + 21 યુનિટ ટેસ્ટ  

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

Unit Test-1 (ઉમર સબંધિત પ્રશ્નો, વેન આકૃતિઓ, દશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સબંધ)

Unit Test-2 (તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન (ચાર્ટ, આલેખ, કોષ્ટક), માહિતીની પર્યાપ્તતા)

Unit Test-3 (સંખ્યા પદ્ધતિ, સાદું રૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી)

Unit Test-4 (નફો-ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય, કાર્ય, અંતર, ઝડપ, મહેનતાણું અને સાંકળના નિયમ)

MOCK TEST-1 (સંશોધન મદદનીશ/આંકડા મદદનીશ)

Unit Test-5 (બંધારણનું આમુખ_મૂળભૂત હકો_રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો_મૂળભૂત ફરજો_રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ)

Unit Test-6 (સંસદીય પ્રણાલી_બંધારણીય સુધારા_કેન્દ્ર અને રાજ્ય સરકાર_ન્યાયતંત્ર_સવૈધાનિક સંસ્થાઓ)

Unit Test-7 (કરન્ટ અફેર્સ)

સંશોધન મદદનીશ/આંકડા મદદનીશ મોક ટેસ્ટ સિરીઝ

₹499₹99850% off
Have a coupon?