રેવન્યુ તલાટી સ્પેશિયલ MOCK TEST SERIES (2025)

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ મુજબ અભ્યાસક્રમ 
  • પરીક્ષા પહેલા કુલ 5 મોકટેસ્ટનું આયોજન 
  • કુલ 200 માર્કસનું પેપર તૈયાર કરવામાં આવેલ છે જેમાં PART-1 માં ગણિત, રિઝનિંગ અને ગદ્યસમીક્ષા આધારિત 80 પ્રશ્નો અને PART-2માં બંધારણ, કરન્ટ અફેર્સ, GK, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ઇતિહાસ, વારસો, ભૂગોળ આધારિત, પર્યાવરણ, અર્થશાસ્ત્રના 120 પ્રશ્નો છે. 
  • કેન્દ્ર સરકારના વિવિધ પરીક્ષાઓનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવેલા ક્ષતિરહિત ગણિત અને રિઝનિંગના દાખલાઓનો સમાવેશ
  • GCERT / NCERT આધારિત વિધાનવાળા તેમજ જોડકાવાળા પ્રશ્નોનો સમાવેશ
  • દરેક વિષયને કરન્ટ અફેર્સ સાથે લિન્ક કરીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને બનાવવામાં આવેલા નવી પેટર્નના પ્રશ્નો 
  • મોક ટેસ્ટ આપ્યા બાદ રિઝલ્ટ અને તમારો ઓલ ગુજરાત રેન્ક જાણી શકશો.

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

રેવન્યુ તલાટી(2025) MOCK TEST-2_Dt.05-09-2025

રેવન્યુ તલાટી(2025) MOCK TEST-3_Dt.07-09-2025

રેવન્યુ તલાટી(2025) MOCK TEST-4_Dt.09-09-2025

રેવન્યુ તલાટી(2025) MOCK TEST-5_Dt.11-09-2025

રેવન્યુ તલાટી(2025) MOCK TEST-1_Dt.01-09-2025

રેવન્યુ તલાટી સ્પેશિયલ MOCK TEST SERIES (2025)

₹99₹39976% off
Have a coupon?