TET-1 ના વિદ્યાર્થીઓ માટે FREE TEST SERIES (D.El.Ed.| PTC ના પુસ્તકો આધારિત પ્રશ્નો)

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

TET-1 પરીક્ષા સ્પેશિયલ FREE TEST SERIES

વિશેષતાઓ 

  • TET-1 પરીક્ષા વિભાગ-૧ આધારિત FREE TEST SERIES
  • D.L.Ed. & PTC માં સમાવિષ્ટ મહત્વના ટૉપિકને કવર કરતાં પ્રશ્નોનો સમાવેશ 
  • શિક્ષણ વિભાગની આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
  • વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે
  • ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથે-સાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે
  • આ ટેસ્ટ ફક્ત BOOK BIRD APP પર ફ્રી આપવામાં આવશે.  
  • આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

TEST_1_TET-1 પરીક્ષા સ્પેશિયલ FREE TEST SERIES (D.El.Ed.| PTC ના પુસ્તકો આધારિત પ્રશ્નો)

TET-1 ના વિદ્યાર્થીઓ માટે FREE TEST SERIES (D.El.Ed.| PTC ના પુસ્તકો આધારિત પ્રશ્નો)