TET-I ના વિદ્યાર્થીઓ માટે DAILY FREE TEST SERIES

Description

Test ની વિશેષતાઓ:  

»  ધોરણ-1 થી 8 ના વિષયવસ્તુ તેમજ બાળ વિકાસ અને સિદ્ધાંતો પર વિશેષ ભાર  

»  શૈક્ષણિક કરન્ટ અફેર્સ અને યોજનાઓ જેવા વિષયો અપડેટ માહિતી સાથેના 

»  TET-1 ની સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ નવા અભ્યાસક્રમનો કોર્સ

»  સામાન્ય અભ્યાસ અને મેન્ટલ એબીલીટીના વિડીયો  

»  તમામ વિષયોની ઝીણવટભરી અને પરીક્ષાલક્ષી માહિતી


   Terms & Conditions:   

»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 

»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં.  

»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

   નોંધ:    

»  કુલ વિષયો અને તેનાં લેક્ચર્સનું લિસ્ટ તમે ઍપમાં જ જોઈ/ચકાસી શકશો.

»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટે જરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.

»  કોર્ષના વીડિયો માત્ર બુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ પર નિહાળવાથી ઍપ બ્લૉક થઈ શકે છે.

»  કોર્ષના બધા જ વીડિયો પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.

»  App સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.

»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

FREE TEST SERIES 25 Mark TEST-1

FREE TEST SERIES 25 Mark TEST-2

FREE TEST SERIES 25 Mark TEST-3

FREE TEST SERIES 25 Mark TEST-4

FREE TEST SERIES 25 Mark TEST-5

FREE TEST SERIES 25 Mark TEST-6

FREE TEST SERIES 25 Mark TEST-7

FREE TEST SERIES 25 Mark TEST-8

TET-I ના વિદ્યાર્થીઓ માટે DAILY FREE TEST SERIES