ખાતાકીય PSI મોડ-2 MOCK TEST SERIES (2025)

Description

વધુ જાણકારી મેળવવા કૉલ કરો: 

7575878699, 7575868661

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ મુજબ અભ્યાસક્રમ 
  • પરીક્ષા પહેલા કુલ 10 મોક ટેસ્ટનું આયોજન
  • ખાતાકીય પરીક્ષાના અભ્યાસક્રમ અનુસાર કુલ 100 માર્કસનું પેપર તૈયાર કરવામાં આવેલ છે. 
  • નવા અમલમાં આવેલા ફોજદારી કાયદાના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા *MIMP પ્રશ્નોનો સમાવેશ.  
  • મોક ટેસ્ટ આપ્યા બાદ રિઝલ્ટ અને તમારો ઓલ ગુજરાત રેન્ક જાણી શકશો.

Terms & Conditions:   
»  એક વાર ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળશે નહી.
»  કોઈ પણ એક જ ફોન નંબર પર કોર્સ ખોલી આપવામાં આવશે. એકવાર ફોન નંબર પર કોર્ષ ખોલ્યા બાદ ફોન નંબર બદલી શકશે નહી. 
»  ઍપ અપડેટ થવાના કિસ્સામાં આવો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. 
»  નવાં ફીચર્સનો લાભ મેળવવા માટે સમયાંતરે Google Play Storeમાં બુક બર્ડ ઍપ અપડેટ કરતા રહો. 

નોંધ:    
»  કોર્ષમાં-ફી રિફન્ડેબલનથી, આથી કોર્ષમાંના ડૅમો જોઈ ચકાસીને જ કોર્ષ ખરીદવો.
»  કોર્ષ ખરીદ્યા બાદ અન્ય કોર્ષમાં ટ્રાન્સફર કે અન્ય મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.
»  સંજોગોવશાત ઍપ્લિકેશનપર તકનીકી સમસ્યાઓ કોઈ કિસ્સામાં ઉદ્‌ભવે છે, તો તેને ઠીક કરવા માટેજરૂરી સમય આપવાનો રહેશે. ઝડપથી જ ઍપ સંબધિત સમસ્યાનું સમાધાન મળી રહેશે.
»  કોર્ષના Test માત્રબુક બર્ડની ઍન્ડ્રોઇડ ઍપ પર જ નિહાળી શકાશે. કોઈ અન્ય પ્લૅટફૉર્મ નિહાળવાથી ઍપબ્લૉક થઈ શકે છે.
»  કોર્ષના બધા જ TEST પર Book Bird Educational Instituteના કૉપીરાઇટ્સ છે.
»  Apps સંબંધી તમામ બાબતોનો આખરી નિર્ણય Book Bird Educational Instituteને આધીન રહેશે.
»  કોઈપણ પ્રકારના મતભેદ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

PSI મોડ-2 MOCK TEST-1

PSI મોડ-2 MOCK TEST-2

PSI મોડ-2 MOCK TEST-3

PSI મોડ-2 MOCK TEST-4

PSI મોડ-2 MOCK TEST-5

ખાતાકીય PSI મોડ-2 MOCK TEST SERIES (2025)

₹499₹99850% off
Have a coupon?