
Description
વધુ જાણકારી મેળવવા કૉલ કરો:
7575878699, 7575868661
- આજે જ બધા ટેસ્ટ આપીને તમારી તૈયારીઓનું મૂલ્યાંકન કરો.
બુક બર્ડ મૉકટેસ્ટની વિશેષતાઓ:
- આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ મુજબનું સચોટ આયોજન
- નામાનાં મૂળતત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, સેક્રેટરી પ્રેક્ટીસનો સમાવેશ
- બુક બર્ડ ઍપ્લિકેશન પર મૉકટેસ્ટ ફીચર્સ દ્વારા વિદ્યાર્થીને ઘેર બેઠાં જ ટેસ્ટ આપવાની સુવિધા
- વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સ્પર્ધા માટે દરેક ટેસ્ટમાં રૅન્ક સુવિધા, જે વિદ્યાર્થીને પ્રેરકબળ પૂરું પાડશે.
- ટેસ્ટ આપ્યા બાદ તુરંત રિઝલ્ટ, સાથેસાથે રૅન્ક અને સાચા ખોટા જવાબોની વિગત પણ મેળવી શકાશે.
- ફક્ત એક ક્લિક/ટૅપ દ્વારા ટેસ્ટમાંના દરેક પ્રશ્નની થીયરી/વીડિયો સમજૂતી, જેના થકી વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી શકશે.
- આ સાથે જ દરેક ટેસ્ટના પ્રશ્નોની વિગતવાર સમજૂતી બુક બર્ડની યૂટ્યુબ ચૅનલ પર લાઇવ કરાવવામાં આવે છે.
- મૉક ટેસ્ટ તેમજ દરરોજ નવા વીડિયો મેળવવા અમારી યૂટ્યુબ ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો.
